Khadayata Jyoti Prakashan Society
Jay Shree Krishna!
Jay Shree Krishna!
આશરે 89 વર્ષ જુની આ સંસ્થા ખડાયતા જ્યોતિ પ્રકાશન સોસાયટી દ્વારા દર માસની 20મી તારીખે પ્રકાશિત કરવામાં આવતું ખડાયતા જ્યોતિ એ સમગ્ર ખડાયતા સમાજ માટેનું એક અગ્રણી માસિક અંક છે.
આ અંકમાં ખડાયતાની દરેક સંસ્થા અને એકડાના સમાચાર ઉપરાંત ધાર્મિક તેમજ જ્ઞાનવર્ધક લેખ, લગ્ન વિષયક માહિતી જેવી અનેક માહિતી પ્રકાશિત કરવામાં આવે છે.
હાલમાં ખડાયતા સમાજના લગભગ 11 હજાર જેટલા સભ્યો સંસ્થા સાથે જોડાયેલા છે.
જે કોઈ પણ ખડાયતા બંધુને સભ્ય બનવાની ઈચ્છા હોય તે રૂ. 5000/- આજીવન કે રૂ. 500/- વાર્ષિક લવાજમ ભરી અંક મેળવી શકે છે.